પતિ - પત્ની || એક ગાડીના બે વાંકાચુંકા પૈડા || શાહબુદ્દીન રાઠોડ

Share
Embed
  • Loading...
  • Published on:  Tuesday, December 3, 2019
  • સરખી શકલ / સુરત વાળાને ભગવાન ભાઈ- બહેન બનાવે છે, સરખી અક્કલ હોય તેને ભગવાન મિત્રો બનાવે છે અને શકલ અને અક્કલ માં એક બીજાથી વિરુદ્ધ હોય તેને ભગવાન પતિ - પત્ની બનાવે છે. શૈલ ચતુર્વેદી કહે છે કે મારા ઘરમાંથી રોજ સવારે હસવાનો અવાજ આવે ... કારણકે મારી પત્ની મને રોજ એક છુટ્ટું વેલણ મારે, લાગી જાય તો એ હસે અને ચુકી જાય તો હું ...
    Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism.
    His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his works
    The television comedy series Papad Pol – Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work. His works are also adapted into films such as Shahabuddin Rathodno Hasyano Varghodo (Gujarati, 2010).
Loading...

Comment